@ એક દિવાસળી ઉમેરો

બે જવાબ છે.

પણ વધારે ‘હટકે’ જવાબ આ છે –

Posted in જવાબ, દિવાસળી | 2 Comments

?એક દિવાસળી ઉમેરો

એક દિવાસળી ઉમેરી આ સમીકરણ સાચું બનાવો –

Posted in કોયડો, દિવાસળી | Leave a comment

@ કહેવતો શોધો

૧ હાથના કર્યા હૈયે વાગ્યા

૨ અતિ લોભ તે પાપનું મૂળ

3 પુત્રના લક્ષણ પારણામાંથી

૪ રામ રાખે તેને કોણ ચાખે

૫ દગો કોઈનો સગો નહીં

૬ મુખ મેં રામ બગલ મેં છૂરી

૭ કાંકરે કાંકરે પાળ બંધાય

૮ નવરો બેઠો નખ્ખોદ વાળે

૯ અન્ન તેવો ઓડકાર

૧૦ અણી ચુક્યો સો વર્ષ જીવે

૧૧ આંગળીથી નખ વેગળા

૧૨ એક પંથ દો કાજ

Posted in જવાબ, ભાષા | Leave a comment

? કહેવતો શોધો

કહેવતો સરખી રીતે લખો…[ અક્ષરો એના એ રાખવાના છે . કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે . ]

1) હ થ ન ક ય હ ય વ ગ

2) અ ત લ ભ ત પ પ ન મ ળ

3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ

4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ

5) દ ગ ક ઈ ન સ ગ ન હ

6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર

7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય

8)ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ

9) અ ન્ન ત વ અ ડ ક ર

10) અ ણ ચ ક્ય સ વ ર જ વ

11) અ ગ ળ થ ન ખ વ ગ ળ 

12) અ ક પ થ દ ક જ

Posted in કોયડો, ભાષા | Leave a comment

@ તાળાનો કોડ – ૩

૮ ૫ ૩ત્રીજા વિધાન પરથી બે આંકડા મળી જાય.

પહેલા વિધાન પરથી એક સાચો આંકડો મળી જાય. ૧ અને ૪ ના હોઈ શકે .

Posted in જવાબ, તર્ક / લોજિક | Leave a comment

? તાળાનો કોડ – ૩

Posted in કોયડો, તર્ક / લોજિક | Leave a comment

@ આંકડો શોધો

સરવાળો પાંચના ગુણકોના ચઢતા ક્રમે છે .

૫ , ૧૦, ૧૫, ૨૦

Posted in ગણિત, જવાબ | Leave a comment

? આંકડો શોધો

Posted in કોયડો, ગણિત | Leave a comment

@ સંબંધ શોધો – ૨

૧૨૬

( A + B ) * A

Posted in ગણિત, જવાબ | Leave a comment

? સંબંધ શોધો – ૨

Posted in કોયડો, ગણિત | Leave a comment