@ પાયલોટ – સરેરાશ ઝડપ

પહેલા રાઉન્ડ માં 100/400 કલાક , બીજા માં 100/100 કલાક, ત્રીજા રાઉન્ડ માં 100/200 કલાક અને છેલ્લા રાઉન્ડ માં 100/300 કલાક લાગશે

તો લાગેલો કુલ સમય (કલાક માં) :
= 100/400 + 100/100 + 100/200 + 100/300 કલાક
= 1/4 + 1/1 + 1/2 + 1/3 કલાક
= (3+12+6+4)/12 કલાક
=25/12 કલાક
આટલા સમય માં ચાર આંટા , એટલે કે 400 કી મી ઉડ્યા

તો સરેરાશ ઝડપ = 400 / (25/12) = (400 X 12) / 25 = 4800 / 25 =

192 કી મી / કલાક

This entry was posted in ગણિત, જવાબ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s