ગણિતાનંદના ચતુરંકી આટાપાટા

આંકડાઓની વળી એક સરસ રમત…

chandrahas blogs

આવનાર નવવર્ષ 2017 ના સ્વાગત માટે આપણે આ સંખ્યા સાથે એક ગમ્મત ભર્યો પ્રયોગ કરીએ.

આ સંખ્યાના અંકોને ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવો। આમ આપણને બે સંખ્યા મળશે.

7210 અને 0127.

હવે ચડતા ક્રમવાળી સંખ્યાની ઉતારતા ક્રમવાળી સંખ્યામાંથી બાદબાકી કરો.

1) 7210 – 0127 = 7083

બાદબાકી કરીને જે સંખ્યા મળી, 7083, તેના આંકોને આપણે ઉતારતા અને ચડતા ક્રમમાં ગોઠવીને બે નવી સંખ્યાઓ મેળવીશું. આ બે નવી સંખ્યાઓનો પહેલાની જેમ જ બાદબાકી કરીશું.

2) 8730 – 0378 = 8352

આ નવી સંખ્યા, 8352, ની સાથે પણ આપણે ફરીથી ઉપરોક્ત પ્રક્રિયા કરીશું.

3) 8532 – 2358 = 6174

ફરીથી એજ પ્રક્રિયા કરીશું.

4) 7641 – 1467 = 6174

આ લ્યો આપણને ફરીથી એજ સંખ્યા, 6174, મળી. હવે ફરીથી ઉપરોક્ત પ્રક્રિયા કરવાથી એજ પરિણામ અને જવાબ મળશે.

ચાલુ વર્ષ 2016 ને વિદાય દેવા આપણે તેની સાથે પણ આ પ્રયોગ કરી જોઇએ.

1) 6210 – 0126 = 6084

2) 8640 – 0468 = 8172

3) 8721…

View original post 264 more words

This entry was posted in અવનવું, ગણિત. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s