? પાંચ અક્ષરનો શબ્દ

સંહાર માટે પાંચ અક્ષરનો શબ્દ જેમાં –

બે અક્ષરનો શબ્દ લાગ માટે,

બે અક્ષરનો શબ્દ, મગ્ન માટે

બે અક્ષરનો પર્યાય,

અને મન માટે ત્રણ અક્ષરનો પર્યાય

This entry was posted in કોયડો, ઝટપટ, ભાષા. Bookmark the permalink.