? પાંચ અક્ષરનો શબ્દ

૧.  આ શબ્દ સંગીત સાથે સંકળાયેલો છે. 

૨.  એના બે અક્ષર મળીને પાણીનો પર્યાય બને છે.

૩.  એના બે અક્ષર મળીને મસાલાની બે ચીજ બને છે ( બે અલગ અલગ શબ્દો )

૪.  એના બે અક્ષર મળીને ચિત્રકામ સંબંધી શબ્દ બને છે. 

This entry was posted in કોયડો, ઝટપટ, ભાષા. Bookmark the permalink.