? ખરીદી પછી

એક માણસ એક દુકાનમાં પ્રવેશ્યો. તેના ખિસ્સામાં જેટલી રકમ હતી, તેનાથી અડધી રકમની ખરીદી કરી.

જ્યારે તે દુકાનની બહાર આવ્યો ત્યારે તેની પાસે જેટલા રૂપિયા હતા , તેટલા પૈસા અને જેટલા પૈસા હતા તેનાથી અડધા રૂપિયા બાકી રહ્યા હતા.

તો તેની પાસે મૂળ કેટલી રકમ હશે?

This entry was posted in કોયડો, ગણિત. Bookmark the permalink.