મુલાકાતીઓની સંખ્યા
- 7,226 મુલાકાતીઓ
-
Join 74 other followers
-
Recent Posts
Categories
Meta
Category Archives: ઝટપટ
? પાંચ અક્ષરનો શબ્દ
૧. આ શબ્દ સંગીત સાથે સંકળાયેલો છે. ૨. એના બે અક્ષર મળીને પાણીનો પર્યાય બને છે. ૩. એના બે અક્ષર મળીને મસાલાની બે ચીજ બને છે ( બે અલગ અલગ શબ્દો ) ૪. એના બે અક્ષર મળીને ચિત્રકામ સંબંધી શબ્દ બને છે.
Posted in કોયડો, ઝટપટ, ભાષા
Leave a comment
@ ઈંડુ અને દૂધ
દુકાનદાર બીજા જવાબ – નારિયેળ, ફ્રીઝ, ગ્રોસરી સ્ટોર, (ગાય અને મરઘી નો) માલિક , પ્લેટિપસ પ્લેટિપસ – વિકિપિડિયા પર
? ઈંડુ અને દૂધ
મરઘી ઈંડુ આપે ને ગાય દૂધ આપે. પણ એ કોણ જે દૂધ અને ઈંડુ બંને આપે ?
Posted in કોયડો, ઝટપટ, સા.જ્ઞાન
Leave a comment
? બે શબ્દો
૧) હાથ એવા અર્થવાળો પાંચ અક્ષરનો શબ્દ જેમાં જીવ માટે બે અક્ષરનો પર્યાય, જામીન માટે બે અક્ષરનો પર્યાય અને હાથનો બે અક્ષરનો પર્યાય. ૨) પરિશ્રમ માટે છ અક્ષરનો શબ્દ જેમાં સ્નેહનો બે અક્ષરનો પર્યાય, દેહ માટે બે અક્ષરનો પર્યાય અને … Continue reading
Posted in કોયડો, ઝટપટ, ભાષા
Leave a comment
? પાંચ અક્ષરનો શબ્દ
સંહાર માટે પાંચ અક્ષરનો શબ્દ જેમાં – બે અક્ષરનો શબ્દ લાગ માટે, બે અક્ષરનો શબ્દ, મગ્ન માટે બે અક્ષરનો પર્યાય, અને મન માટે ત્રણ અક્ષરનો પર્યાય
Posted in કોયડો, ઝટપટ, ભાષા
Leave a comment