મુલાકાતીઓની સંખ્યા
- 4,358 મુલાકાતીઓ
-
Recent Posts
Categories
Meta
Category Archives: તર્ક / લોજિક
@ તાળાનો કોડ – ૩
૮ ૫ ૩ ત્રીજા વિધાન પરથી બે આંકડા મળી જાય. પહેલા વિધાન પરથી એક સાચો આંકડો મળી જાય. ૧ અને ૪ ના હોઈ શકે .
Posted in જવાબ, તર્ક / લોજિક
Leave a comment
? ચેસબોર્ડ પર આઠ રાણી
ચેસ બોર્ડ પર રાણીની આઠ કુંકરી એ રીતે મૂકો કે, કોઈ કુંકરી બીજી કુંકરીને મારી ન શકે . [ આડી, ઊભી કે ત્રાંસી ચાલમાં ]
Posted in ચિત્ર, તર્ક / લોજિક
Leave a comment
@ વાડ
એણે પોતાની આસપાસ ચપોચપ ફેન્સ બનાવી અને બોર્ડ મારી દીધું : “Outside”. હવે એ નાના વર્તુળ બહાર ની પૃથ્વી પર ની બધી જમીન ફેન્સ ની અંદર ગણાય.
Posted in જવાબ, તર્ક / લોજિક
Leave a comment
? વાડ
આ પૃથ્વી પર એક માણસ એવી ફેન્સીંગ બનાવવા માંગે છે જે maximum possible એરિયા ઘેરતી હોય. કેવી રીતે બનાવી શકાય ?
Posted in કોયડો, તર્ક / લોજિક
Leave a comment
@ નિશાળેથી ઘેર
૩ – ૪૫ વાગે મમ્મી ઘરે થી રોજ ના સમયે નીકળી અને ત્રીસ મિનિટ વહેલી પાછી આવી. માટે આવવા જવા માં ત્રીસ મિનિટ ઓછા લાગ્યા. માટે ફક્ત જવા માં પંદર મિનિટ ઓછા લાગ્યા. માટે પાંચ ને બદલે પોણા પાંચે પાછી … Continue reading
Posted in જવાબ, તર્ક / લોજિક
Leave a comment
? નિશાળેથી ઘેર
બે ગામ એક રોડ થી જોડાયેલા છે. ચંદુ એક ગામ માં રહે છે અને બીજા ગામ માં ભણે છે. સ્કુલ બરાબર પાંચ વાગ્યે છૂટે છે અને મમ્મી રોજ બરાબર પાંચ વાગ્યે સ્કૂટી લઈ ને પહોંચી જાય છે અને ચંદુ ને … Continue reading
Posted in કોયડો, તર્ક / લોજિક
Leave a comment
@ cipher – 1
6 પહેલી સંખ્યા માં થી બીજી સંખ્યા નું વર્ગમૂળ બાદ થાય છે.
Posted in ગણિત, જવાબ, તર્ક / લોજિક
Leave a comment
? cipher – 1
5 – 4=3 7-16=3 8-25=3 9-36=3 9 – 9=?
Posted in કોયડો, ગણિત, તર્ક / લોજિક
Leave a comment
@ પરેશ અને ધર્મેશ
ધર્મેશ પરેશ ને સરનામું પૂછ્યા વગર જ્યાં લાશ હતી ત્યાં પહોંચી ગયો હતો. માટે એ જાણતો હતો કે લાશ ક્યાં છે. માટે એ ગુના માં સામેલ હોવો જોઈએ.
Posted in જવાબ, તર્ક / લોજિક
Leave a comment