Category Archives: ભાષા

@ કહેવતો શોધો

૧ હાથના કર્યા હૈયે વાગ્યા ૨ અતિ લોભ તે પાપનું મૂળ 3 પુત્રના લક્ષણ પારણામાંથી ૪ રામ રાખે તેને કોણ ચાખે ૫ દગો કોઈનો સગો નહીં ૬ મુખ મેં રામ બગલ મેં છૂરી ૭ કાંકરે કાંકરે પાળ બંધાય ૮ નવરો … Continue reading

Posted in જવાબ, ભાષા | Leave a comment

? કહેવતો શોધો

કહેવતો સરખી રીતે લખો…[ અક્ષરો એના એ રાખવાના છે . કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે . ] 1) હ થ ન ક ય હ ય વ ગ 2) અ ત લ ભ ત પ પ ન મ ળ 3) … Continue reading

Posted in કોયડો, ભાષા | Leave a comment

@ પાંચ અક્ષરનો શબ્દ

જલતરંગ જલ, તજ, તલ, રંગ

Posted in જવાબ, ઝટપટ, ભાષા | Leave a comment

? પાંચ અક્ષરનો શબ્દ

૧.  આ શબ્દ સંગીત સાથે સંકળાયેલો છે.  ૨.  એના બે અક્ષર મળીને પાણીનો પર્યાય બને છે. ૩.  એના બે અક્ષર મળીને મસાલાની બે ચીજ બને છે ( બે અલગ અલગ શબ્દો ) ૪.  એના બે અક્ષર મળીને ચિત્રકામ સંબંધી શબ્દ બને છે. 

Posted in કોયડો, ઝટપટ, ભાષા | Leave a comment

@ બે શબ્દો

૧) આજાનબાહુ ૨) જાતમહેનત

Posted in જવાબ, ઝટપટ, ભાષા | Leave a comment

? બે શબ્દો

૧) હાથ એવા અર્થવાળો પાંચ અક્ષરનો શબ્દ જેમાં જીવ માટે બે અક્ષરનો પર્યાય, જામીન માટે બે અક્ષરનો પર્યાય અને હાથનો બે અક્ષરનો પર્યાય. ૨) પરિશ્રમ માટે છ અક્ષરનો શબ્દ જેમાં સ્નેહનો બે અક્ષરનો પર્યાય, દેહ માટે બે અક્ષરનો પર્યાય અને … Continue reading

Posted in કોયડો, ઝટપટ, ભાષા | Leave a comment

@ પાંચ અક્ષરનો શબ્દ

અંતકરણ ? , તર , અંતર

Posted in જવાબ, ઝટપટ, ભાષા | Leave a comment

? પાંચ અક્ષરનો શબ્દ

સંહાર માટે પાંચ અક્ષરનો શબ્દ જેમાં – બે અક્ષરનો શબ્દ લાગ માટે, બે અક્ષરનો શબ્દ, મગ્ન માટે બે અક્ષરનો પર્યાય, અને મન માટે ત્રણ અક્ષરનો પર્યાય

Posted in કોયડો, ઝટપટ, ભાષા | Leave a comment

@ પાંચ અક્ષરનો શબ્દ

માનાપમાન મા, માપ, માન

Posted in જવાબ, ઝટપટ, ભાષા | 1 Comment

? પાંચ અક્ષરનો શબ્દ

બે વિરોધાભાસી શબ્દો મળીને સન્માનને લગતો એક પાંચ અક્ષરનો શબ્દ છે જેમાં – બે અક્ષરનો શબ્દ એક સંબંધ દેખાડે છે, લંબાઈ માટે બે અક્ષરનો શબ્દ, અને આદર માટે બે અક્ષરનો પર્યાય

Posted in કોયડો, ઝટપટ, ભાષા | Leave a comment