Category Archives: સા.જ્ઞાન

@ ઈંડુ અને દૂધ

દુકાનદાર  બીજા જવાબ –  નારિયેળ, ફ્રીઝ, ગ્રોસરી સ્ટોર, (ગાય અને મરઘી નો) માલિક , પ્લેટિપસ પ્લેટિપસ – વિકિપિડિયા પર

Posted in જવાબ, ઝટપટ, સા.જ્ઞાન | 1 Comment

? ઈંડુ અને દૂધ

મરઘી ઈંડુ આપે ને ગાય દૂધ આપે. પણ એ કોણ જે દૂધ અને ઈંડુ બંને આપે ?

Posted in કોયડો, ઝટપટ, સા.જ્ઞાન | Leave a comment

@ હું કોણ છું ?

ચોકટ નો રાજા

Posted in જવાબ, સા.જ્ઞાન | Leave a comment

? હું કોણ છું ?

હું કુહાડી રાખું છું પણ પરશુરામ નથી. હું રાજા છું પણ મારી કોઈ પ્રજા નથી હું ડેકમાં રહું છું પણ નાવિક નથી હું કોણ છું ?

Posted in કોયડો, સા.જ્ઞાન | Leave a comment

? ઘડિયાળના કાંટા

૩ – ૪૦ વાગે ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે?

Posted in કોયડો, ગણિત, સા.જ્ઞાન | Leave a comment

@ ઘડિયાળ

વીરુ એની ઘડિયાળ પ્રમાણે 1:50 પર પહોંચશે. પણ એની ઘડિયાળ 5 મિનિટ ફાસ્ટ હોવા એ વખતે ખરેખર 1:45 થયા હશે. જયારે જય઼ એની ઘડિયાળ પ્રમાણે 2:25 વાગ્યે પહોંચશે. પણ ઘડિયાળ ખરેખર 10 મિનિટ સ્લો હોવા થી એ વખતે સાચો સમય … Continue reading

Posted in જવાબ, સા.જ્ઞાન | Leave a comment

? ઘડિયાળ

જય ને એમ છે કે એનો ઘડિયાળ 25 મિનિટ ફાસ્ટ છે પણ એ ખરેખર 10 મિનિટ સ્લો છે. વીરુ ને એમ છે કે એનો ઘડિયાળ 10 મિનિટ સ્લો છે પણ એ ખરેખર 5 મિનિટ ફાસ્ટ છે. જો બંને બરાબર બે … Continue reading

Posted in કોયડો, સા.જ્ઞાન | Leave a comment

@ સવારથી રાત રંગ બદલાય ?

બિલાડીની આંખ

Posted in જવાબ, સા.જ્ઞાન | Leave a comment

? સવારથી રાત રંગ બદલાય ?

એવી કઈ ચીજ છે જે સવારે જોઈએ તો લીલી, બપોરે કાળી, સાંજે નીલા રંગની અને રાત્રે સફેદ દેખાય છે?

Posted in કોયડો, સા.જ્ઞાન | Leave a comment

? ખાલી જગ્યા પૂરો

* બે શબ્દ વચ્ચેની જગ્યા ૧)  – – લા –  * – – લ ૨)  – – – જી * – – ઈ ગુજરાતની જાણીતા  બે સ્વર્ગસ્થ મહાનુભાવો – એક રાજકારણી/ બીજા સાહિત્યકાર  

Posted in કોયડો, ઝટપટ, સા.જ્ઞાન | Leave a comment