? છ અક્ષરનો શબ્દ

એક પ્રખ્યાત બંગલાનું છ અક્ષરનું નામ છે જેમાં –

પુત્રનો ત્રણ અક્ષરનો પર્યાય

આગનો પર્યાય અને

આકાશનો પર્યાય છે.

This entry was posted in કોયડો, ઝટપટ, ભાષા. Bookmark the permalink.