@ કહેવતોનાં ચિત્રો -૨

  1. બકરું કાઢતા ઊંટ પેઠું
  2. બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
  3. બાપ એવા બેટા ને વડ એવા ટેટા
  4. તલવારની ધાર ઉપર ચાલવું
  5. હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
  6. હવેલી લેતા ગુજરાત ખોઈ
This entry was posted in ચિત્ર, જવાબ, ભાષા. Bookmark the permalink.

Leave a comment